ત્રણ વિશ્વવિદ્યાલય ની સરખામણી



૩મહાન વિદ્યાલયની સરખામણી

વિધ્યાલય
   તક્ષશિલા
નાલંદા
વિક્રમશીલા
સ્થાપના
ઈ. સ.પૂ . ૭મી સદી

૫મી સદી

૮મી સદી

હાલ ની જગ્યા
પાકિસ્તાન (રાવલપિંડી)

બિહાર
 (રાજગીરી નજીક)

બિહાર (ભાગલપુર)

સ્થાપક
-------
કુમારગુપ્ત

ધર્મપાલ
સરક્ષણ
--------
ગુપ્તા ,
હર્ષવર્ધન ,
પાલ શાસકો

પાલ શાશકો
શિક્ષા પદ્ધતિ








પહેલાગુરુકુળ ,ત્યારબાદ સંગઠિત (૧૬વર્ષે પ્રવેશ)

પહેલથીજ સંગઠિત
(પ્રવેશ માટેની ૩ પરીક્ષા )

પહેલાથીજ સંગઠિત
 (પ્રવેશ માટેની પરીક્ષા )

આકર્ષણ નું કેદ્ર
ચિકિત્સા પદ્ધતિ 

ધર્મગુંજ  પુસ્તકાલય

વિદ્યાર્થીઓની અંતિમ પદવી તથા તિબેટ ના અતિથિ માટે વિશેષ વ્યવસ્થા

યૂનેસ્કોની વર્લ્ડ હેરીટેજ યાદી માં સ્થાન ?

તક્ષશિલા સ્થળ ને unesco ની  વર્લ્ડ હેરીટેજ સાઇટ માં ૧૯૮૦ માં સ્થાન પ્રાપ્ત 

નાલંદા વિદ્યાપીઠ  ની સાઇટ ને ૨૦૧૬ માં unescoની  વર્લ્ડ હેરીટેજ સાઇટ માં સ્થાન 

----------

માહિતીના સ્ત્રોત


જાતકકથાઓ ,ફાહીયાંનની પુસ્તક

હ્યુ-એન-ત્સાંગ ,ઇતસિંગ ના યાત્રા  વિવરણ 

બૌદ્ધ ભિક્ષુ તારાનાથના લખાણ

મહત્વના શિક્ષકો







ચરક,પાણીની ,ચાણક્ય

શીલભદ્ર,
ધર્મપાલ,
ચંદ્રપાલ
કમલશીલ,
રાહુલ
શ્રીભદ્ર 
,નાગાર્જુન,
થૉમ્ભી
સંભોટ 

અતિશ દીપન્કાર, શ્રીજ્ઞાન ,


મહત્વના વિધ્યાર્થીઓ

મલ્લ  સરદાર બંધુલ,પ્રમુખ વૈધ જીવક ,અંગુલીમાલ

હર્ષવર્ધન,
ધર્મપાલ,
વસુબધું ,
ધર્મકીર્તિ,
નાગાર્જુન


રક્ષિત,
વિરોચન ,
રત્નાકર


ધર્મનો પ્રભાવ

હિન્દુ,બૌદ્ધ

મહાયન શાખા (બૌદ્ધ ધર્મ)

વજ્રયાન શાખા (બૌદ્ધધર્મ)
પતનનું કારણ ?

હૂણનું  આક્રમણ

(આ પહેલા ૨ વખત )તુર્કી બખ્તિયાર ખિલજી

તુર્કી બખ્તિયાર ખિલજી

પતનની સદી ?

૬ઠી સદી

૧૩મી સદી

    ૧૩મી સદી 



CREATOR : VAISHALIBA VAGHELA


EDITOR : HETALBA VAGHELA

Comments

Popular posts from this blog

નાલંદા વિદ્યાપીઠ

તક્ષશિલા વિદ્યાપીઠ