ભોતિક વિજ્ઞાન (સામાન્ય વિજ્ઞાન) સિરીઝ ભાગ ૧.
જય હિંદ વિદ્યાર્થીમિત્રો. અમે આશા રાખીએ છીએ કે,આપ સૌ મજામાં હશો.આપણી સામાન્ય વિજ્ઞાનની સિરીઝ આજથી શરૂ થઈ ગઈ છે. આથી દરેક વિદ્યાર્થી મિત્રો આ સિરીઝ નો લાભ ઉઠાવી શકશે. અને વધુ માં વધુ લોકો સાથે આપણી ચેનલની લીંક પહોંચાડી તેમને પણ જ્ઞાન લેવામાં મદદ કરી શકશે. આપની આવનારી સ્પર્ધાત્મક પરીક્ષા માટેના અમારા નાના એવા પ્રયાસને આપ આવકારશો તેવી અભિલાષા સહ, https://youtu.be/_ZTX1_7PEVU